BIG NEWS / ગાંધીનગરની કલોલ GIDCની ફાર્મા કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

A huge fire broke out in a pharma company in GIDC of Kalol in Gandhinagar.

ગાંધીનગરના કલોલની GIDCમાં ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી છે. જેમાં 10 થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ