VIDEO / ભારત- અફઘાનિસ્તાન મેચ પહેલા દુબઈ સ્ટેડિયમના ગેટ પર લાગી આગ, સ્ટેડિયમ ધુમાડાથી ભરાયું

A huge fire breaks out at the gate of the Dubai Stadium before the India-Afghanistan match.

ભારત અને અફઘાનિસ્તાન મેચ પહેલા દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના ગેટ પાસેની એક બિલ્ડિંગમાં આગ લાગતા આખું સ્ટેડિયમ ધૂમાડાથી ભરાઈ ગયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ