વિચિત્ર કિસ્સો / 10 હજાર રૂમવાળી હોટલ, છતાં 80 વર્ષથી અહીં આજ દિન સુધી કોઇ નથી રોકાયું, કારણ જાણી નવાઇ પામશો

A hotel with 10,000 rooms, yet no one has stayed here for 80 years till today, you will be surprised to know why

તમને જાણીને નવાઈ લાગશે કે આ હોટલમાં 10,000 રૂમ છે, પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી આ હોટલમાં કોઈ મહેમાન રોકાયા નથી. આ હોટલનું નિર્માણ 1936 થી 1939 ની વચ્ચે થયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ