હીટ એન્ડ રન / મહેસાણામાં રૉંગ સાઈડ જતાં કાર ચાલકે પરિવારને ફંગોળ્યો, વિફરેલા ટોળાંએ કાર આગને હવાલે કરી

A hit and run incident has taken place near Radhanpur Chokdi in Mehsana

મહેસાણાના રાધનપુર ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બેફામ કાર ચાલકે માતા-પુત્રીને 300 ફૂટ ઢસડ્યા હતાં.

Loading...