તેલંગાણા / હૈદારબાદમાં પુરપાટ ઝડપે દોડતી કારે ફુટપાથ પર સુતા લોકોને અડફેટે લીધા, 4 ના મોત, ડ્રાયવર 9માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી

A hit and run incident has taken place in Hyderabad, Telangana in which 4 people have died tragically

તેલંગાણાના હૈદરાબાદમાં પૂરપાર ઝડપે દોડતી કારે ફુટપાથ સુતેલા શ્રમીકોને અડફેટે લીધા જેમા 4 લોકોના કરૂણ મોત થયા છે. જાણીને તમને નવાઈ લાગશે કે આ અકસ્માત 9માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના હાથે થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ