પ્રેમજાળ / વડોદરામાં વધુ એક લવ જેહાદની ઘટના, ધર્મપરિવર્તન અને દહેજની માંગણી સાથે યુવક અને પરિવારજનોએ કરી મારપીટ

a Hindu girl was forced to become a Christian also beaten by in laws

વડોદરામાં ધર્મ પરિવર્તન કરવા યુવતીને કરાતુ હતું દબાણ, સાસરિયા દ્વારા મારપીટ કર્યાનો પણ આરોપ, 2021માં કર્યા હતા ખ્રિસ્તી યુવક સાથે લગ્ન, વડોદરામાં નોંધાઇ પોલીસ ફરિયાદ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ