ડણક / ગુજરાતના આ ગામમાં ખાટલા પર બેઠું સિંહોનું ટોળું, વાયરલ વીડિયો જોઈને કહેશો 'વાહ રજવાડું'!

A herd of lions sitting on a bed in this village of Gujarat, after watching the viral video, say 'Wow Rajwadu '!

આજે જાણે વન્ય પ્રાણી દિવસ હોય તેમ અલગ-અલગ જગ્યાએ રાની પશુઓએ દેખા દીધી હતી. સૌરાષ્ટ્રના અમરેલી, ગોંડલ,ગીર સોમનાથ, ઉપરાંત મહેસાણા અને સાબર કાંઠામાં જંગલી વન્ય પ્રાણીઓ દેખાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ