વાહ / ગુજરાતની અનોખી ગ્રામ પંચાયત, બાકી વેરો ભરનારને આપે છે મફતમાં હેલમેટ

A helmet will be given to the borrower paying

ટ્રાફિક નિયમ કડક થતાં જ લોકો નિયમોનું પાલન કરવા લાગ્યા છે. હેલમેટ  ન પહેરનારા હેલમેટ  પહેરવા લાગ્યા છે. સિટબેલ્ટ ન બાંધનારા સિટબેલ્ટ બાંધવા માંડ્યા છે. લાયસન્સ ન ધરાવનારા લાયસન્સ કઢાવવા માંડ્યા છે. પરંતુ આજે ટ્રાફિક નિયમને લઈને એક ગ્રામ પંચાયત ચર્ચાનું કેન્દ્ર બની છે. જ્યાં લોકોને ફ્રીમાં હેલમેટ  આપવામાં આવી રહ્યું છે. ત્યારે ક્યાં આવેલી છે આ ગ્રામ પંચાયત અને ફ્રીમાં હેલમેટ  આપવા પાછળનું શું છે ઉદ્દેશ્ય તે જાણી થશે આશ્ચર્ય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ