માનહાનિ કેસ / રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત HCમાં સુનાવણી, અગાઉ જસ્ટિસે અરજી સાંભળવા કર્યો હતો ઈન્કાર

A hearing will be held in the Gujarat High Court on Rahul Gandhi's application today

Hearing in Gujarat High Court: આજે રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. રાહુલ ગાંધીએ સુરત કોર્ટના હુકમને પડકારતા સજા મોકૂફી મામલે અરજી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ