ચોકાવનાર ઘટના / મીરઝાપુર વેબ સીરિઝ જેવી ઘટના: પોતાના જ લગ્નમાં વરરાજાએ કર્યું ફાયરિંગ, આર્મી જવાન મિત્રએ ગુમાવ્યો જીવ

a groom shoot his friend in marriage by his army jawan friend gun FIR reported

મિર્ઝાપુર સિરીઝમાં મુન્ના ભૈયા જે રીતે એક દુલ્હાને ભૂલથી ગોળી મારી દે છે તે જ રીતે હકીકતમાં એક દુલ્હાએ તેમના લગ્નમાં બાજુમાં ઉભેલ મિત્રને ગોળી મારી દીધી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ