તવાઈ / 1990ના દશકની કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલર અમીનાબાનુના મકાન પર ફરી વળ્યું બુલડોઝર, ગુનાહિત ઈતિહાસ જાણીને ચોંકી જશો

A government bulldozer moved on Aminabanu's house in Ahmedabad

અમદાવાદની કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલર અમીનાબાનુના દરિયાપુરની ભંડેરી પોળમાં આવેલા મકાનને તોડી પાડવામાં આવ્યું, પોલીસ કાફલાની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ