અકસ્માત / બિહારના સાસારામમાં પાટા પરથી ઉતરી ગઈ માલગાડી, ગયા-હાવડા રેલ રૂટ પર ઘણી ટ્રેનો પ્રભાવિત

A goods train derailed in Bihar's Sasaram

બિહારના કુંભાઉ સ્ટેશન પાસે માલગાડી પાટા ઉપરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ