બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / ખાડા ટાળતા ચેતજો! વાપીમાં યુવતીના માથાને ટ્રકે ચગદી નાખ્યું, CCTV કેદ થયું મોતનું મંજર
Last Updated: 08:52 PM, 9 August 2024
વરસાદી સિઝનમાં ઠેર ઠેર ખાડાઓનું વરચસ્વ થઇ ગયુ છે. ત્યારે આ ખાડાઓ સામે તંત્રના અધિકારીઓ કોઇ પગલા ભરી રહ્યા નથી. જેનો ભોગ જનતા બની રહી છે. ત્યારે આજ રોડ વાપીના સેલવાસ રોડ પર ખાડાના કારણે એક યુવતીનું મોતના મુખમાં ગઇ હતી.
ADVERTISEMENT
તંત્રની બેદરકારીનો ભોગ બની યુવતી.... pic.twitter.com/DzglkVgHhI
— jaydeep shah (@jaydeepvtv) August 9, 2024
સીસીટીવી કેમેરામાં કેદ થયેલ દ્રશ્યોના આધારે રસ્તામાં પડેલ ખાડાઓને ટાળવા જતા યુવતી ટ્રકની અટફેટે આવ હતી. જેનું માથું ટ્રકના ટાયરો નીચે આવી જતા તેનું મૃત્યુ થયું હતુ.
ADVERTISEMENT
આ પણ વાંચો: સોશિયલ પ્રેમમાં સીન થયો! યુવતીને લાલચ આપી કર્યો રેપ, કિંમતી ગિફ્ટ લેતા ભાગ્યરાજનો ભાંડો ફૂટ્યો
વાપીના સેલવાસ રોડ પર મસમોટા ખાડાઓ છેલ્લા કેટલાક સમયથી પડી ગયા હોવા છતા બેદરકાર અધિકારીઓ દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. ત્યારે આ બેદરકારીનો ભોગ યુવતી થઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.