IPL 2022 / IPLને બના દી જોડી! લાઈવ મેચમાં યુવતીએ ઘૂંટણે બેસીને બોયફ્રેન્ડને કર્યું પ્રપોઝ, VIDEO થયો વાયરલ

 a girl proposed her boyfriend during the ipl match

બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન એક યુવતીનો પોતાના બોયફ્રેન્ડને પ્રપોઝ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ