લંપટકાંડ / સેક્સસીડી કાંડમાં ફસાયેલાં સ્વામી નિત્યાનંદના અમદાવાદ આશ્રમમાંથી યુવતી ગાયબ

a girl missing in swami Nityanand yogini ashram Ahmedabad Gujarat

ફરી એકવાર ધર્મને નામે ધંધો કરતા આશ્રમો અને અંધ ભક્તો તરફ રેડએલર્ટ સમાન કિસ્સો સામે આવ્યો છે. પરિવારના ચાર બાળકો આશ્રમે બાનમાં લીધા છે જેમાંથી 3 બાળકો તો પરિવારને પાછા મળ્યા પણ બાળકમાંથી યુવાન થઈ ગયેલી યુવતીને સ્વામી નિત્યાનંદ વિદેશ ભગાડી ગયા હોવાના આક્ષેપને પગલે ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર ઘટના અમદાવાદના હાથીજણમાં આવેલા સ્વામી નિત્યાનંદના યોગીની આશ્રમની છે. પરિવાર સતત એવા આક્ષેપ કરી રહ્યો છે કે આશ્રમમાં કંઈક ભેદી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને અમારા જ નહીં બીજા બાળકો પણ જોખમમાં છે. તેમને મદદની જરૂર છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ