Coronavirus / લોકડાઉને ભારે કરી, પ્રેમિકાએ પ્રેમીને મળવાની જીદ કરી અને પછી થયું એવું કે...

a Girl insisted on meet a Boyfriend During the lockdown

લોકડાઉનના કારણે સામાન્ય જનજીવન ઠબ થઈ ગયું છે. ત્યારે નવા નવા પ્રેમમાં પડેલા જુવાનીયાઓને કોણ સમજાવે. એને મન શુ કોરોના અને શુ લોકડાઉન. બસ આવી જ એક સ્થિતિ નિકોલ વિસ્તારમાં ઉભી થઈ હતી. એક 16 વર્ષની કિશોરી તેના પ્રેમીને મળવાની જીદ્દે ચઢી હતી. બીજી તરફ રખિયાલ ફોઈના ઘરે 6 વર્ષની બાળકી ફસાઈ ગઈ અને લાંભા રહેતા માતા પિતાને મળવાની જીદ્દે ચઢી. બન્ને કેસમાં માતા પિતાએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી. જાણો અંતે શું થયું.

બ્રેકિંગ ન્યૂઝ