પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ચોંકાવનારુ / બોયઝ લોકરરૂમ કેસમાં આવ્યો વધુ એક વળાંક; ગેંગરેપની વાતો કરનાર છોકરો હકીકતમાં તો...

A girl identified using fake id of a boy to talk about gangrape in boys lockerroom case

બોયઝ લોકર રૂમ કેસમાં આંચકાજનક ખુલાસાઓ થયા છે જેણે નવી દિલ્હીને અને આખા દેશને હચમચાવીને મૂકી દીધો છે. સોશ્યલ મીડિયા પર સ્નેપચેટના સ્ક્રીન શોટમાં ગેંગરેપની વાત કોઈ છોકરા દ્વારા નહીં, પરંતુ એક છોકરી દ્વારા કરવામાં આવી રહી હતી. આ છોકરી બનાવટી ID સિદ્ધાર્થથી બીજા છોકરા સાથે ચેટ કરી રહી હતી. દક્ષિણ દિલ્હીની આ યુવતી સગીર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ