ચિત્રકળા / સુરતની દિકરીએ બનાવી અનોખી પેઈન્ટિંગ, રામાયણ સિરીયલથી પ્રેરિત થઈને કેનવાસ પર બનાવી 101 ફૂટની પેઈન્ટિંગ

A girl from Surat made a 101-foot painting

સુરતમાં 12 ધોરણ અભ્યાસ કરતી જાનવી વેકરિયાએ કેનવાસ પર અનોખી પેઈન્ટિંગ બનાવી છે. જેમા તેણે કેનવાસ પર 101 ફુટની રામાયણ થીમ પર પેઈન્ટિંગ બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ