Video / ભરૂચના અંકલેશ્વરમાં વાહન ચોર ટોળકી સક્રિય થઈ, બે તસ્કરો CCTVમાં કેદ

રાજ્યભરમાં કોરોનાના કહેરને લઈને કર્ફ્યૂ જાહેર કરાયુ છે. રાત્રિ કર્ફ્યૂ વચ્ચે ભરૂચના અંકલેશ્વરમાં વાહન ચોર ટોળકી સક્રિય થઈ છે. ચૌટા બજાર વિસ્તારમાં દુકાનની આગળ પાર્ક કરેલી બુલેટ બાઈકની બે શખ્સોએ ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ.

બ્રેકિંગ ન્યૂઝ