ભેદ ઉકેલાયો / અમદાવાદમાં ભીડની આડમાં મોબાઈલ ચોરતી ટોળકીનો એક સાગરીત ઝબ્બે, મોડસ ઓપરેન્ડી એવી કે પકડાય તો પણ હાથ ઊંચા કરી દેશો

A gang of thieves stealing mobile phones under the cover of crowd in Ahmedabad, modus operandi is such that you will raise...

ગુજરાતમાં ફેસ્ટિવલ તેમજ ઈવેન્ટમાં મોબાઈલ ચોરી કરતી ઝારખંડની ગેંગના એક આરોપી પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો છે. ત્યારે પોલીસ પૂછપરછમાં 200 થી વધુ મોબાઈલ ચોરી કર્યા હોવાનું ખુલ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ