ગેંગ ઝડપાઈ / અમદાવાદમાં ધર્મની મીઠી-મીઠી વાતોના જાળમાં ફસાવી લૂંટ કરતી નકલી સાધુની ટોળકી ઝડપાઈ

a gang nabbed in Ahmedabad for in the name of religious faith

શહેરમાં અવાર નવાર ચોરી અને લૂંટ ફાટની ઘટના સામે આવતી હોય છે ત્યારે શહેર પોલીસે એવી  જ એક ટોળકીને ઝડપી પાડી છે જે સામાન્ય દેખાતા લોકોને લૂંટીને ફરાર થઈ જતા હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ