બોડકદેવ / જમતી વખતે વાસણ આપવા જેવી સામાન્ય બાબતે ઝગડો, અદાવત રાખી મિત્રને લોખંડ સળિયો ઝીંકી દીધો, થયું મોત

A friend killed a friend in a quarrel over household goods in Bodakdev

આરોપી હત્યા કર્યા બાદ ફરાર થઈ ઝારખંડ તરફ ફરાર થવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસે અલગ અલગ ટીમો બનાવી પોલીસે 117 CCTV અને 300થી વધુ મજૂરોની તપાસ કરીને હત્યારાને દબોચી લીધો.

બ્રેકિંગ ન્યૂઝ