નિયમોનું ઉલ્લંઘન / વલસાડના દ્રશ્યો જોઈને તંત્ર હલી જશે! 1500થી વધુ કોલેજિયનો પાર્ટીમાં થયા એકઠા, બાદમાં લીધા ગરબા, જુઓ VIDEO

A fresher party at a college on Tithal Road in Valsad corona guidelines

વલસાડમાં તિથલ રોડ પર આવેલી કોલેજમાં રાખવામાં આવેલી ફ્રેશર પાર્ટીમાં કોવિડ ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા હતા. કોલેજમાં 1500 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉમટી પડતા સરેઆમ નિયમોનું ઉલ્લઘંન થતું જોવા મળ્યું હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ