મધ્યપ્રદેશ / ચાર વર્ષીય બાળકીને બળાત્કાર બાદ જીવતી છોડી, એટલે હાઈકોર્ટે ઓછી કરી નાંખી સજા

A four-year-old girl was left alive after being raped, so the High Court reduced the sentence

મધ્યપ્રદેશની કોર્ટે આજે બળાત્કારના આરોપીની આજીવન કેદની સજાને 20 વર્ષની સખ્ત કેદમાં ફેરવી હતી. જે બાબતે ખંડપીઠે નોંધ્યું હતું કે દોષિતે બળાત્કાર બાદ યુવતિની હત્યા કરી નથી. જેથી સજાને આજીવન કેદમાં ફેરવવી યોગ્ય માન્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ