મોટા સમાચાર / ફૂટબોલની મેચના કારણે આ દેશમાં ભડકી ઉઠી હિંસા, ઠેર-ઠેર આગચંપીના કારણે પરિસ્થિતિ બગડી 

A football match sparked violence in the country

વિરોધીઓએ એક કાર અને કેટલાક ઇલેક્ટ્રિક સ્કૂટરને આગ લગાવી દીધી હતી. ઘણી જગ્યાએ તોફાનો ફાટી નીકળ્યાના અહેવાલો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ