હવામાન / રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, અમદાવાદમાં તાપમાન 17 ડીગ્રી નોંધાયું

a flash of cold felt in the city early morning

એક તરફ કોરોના મહામારી અને તહેવારોની સિઝન વચ્ચે રાજ્યમાં ધીમી ગતિએ શિયાળીની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદમાં પણ વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ