અમદાવાદ / SG હાઈવે પર ગણેશ મેરેડિયનના 8માં માળે લાગી આગ, શહેરમાં આજે આગની બીજી ઘટના 

A fire broke out on the 8th floor of Ganesh Meridian on SG Highway Ahmedabad

અમદાવાદના SG હાઈવે પર આવેલી બિલ્ડિંગમાં આગની ઘટના સામે આવી છે, ગણેશ મેરેડિયન બિલ્ડિંગના બ્લોક નં 8માં આગ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ