Video / સુરતની માઠી બેઠી: કલેક્ટર કચેરીમાં આગ લાગી, અગત્યના દસ્તાવેજ બળીને ખાખ

સુરતની કલેક્ટર કચેરીના ચોથા માળે આગ લાગી હતી. આ લાગવાની ઘટના સામે આવતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. અશાંતધારા અને મતદારયાદીને લગતો રેકોર્ડ આગમાં બળીને ખાખ થયો છે. ભારે જહેમત બાદ ફાયર વિભાગના અધિકારીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ