આગ / જૂનાગઢના માંગરોળ સાપુર રોડ પર કાથીના કારખાનામાં આગ લાગી

જૂનાગઢના માંગરોળના સાપુર રોડ પર આગની ઘટના બની છે. કાથીના કારખાનામાં આગ લાગી છે. આ આગમાં માલસામાન અને ગોડાઉન બળીને ખાખ થઇ ગયો છે. 3 કલાકની જહેમત બાદ ફાયરની ટિમે આગ કાબુમાં લીધી છે. જેમાં અંદાજિત 8 લાખ કરતા વધુનું નુકસાન થયું છે. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ