અમદાવાદ / જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલપંપ પર થયો મોટો ધડાકો, આગ લાગતા અફરાતફરીનો માહોલ

A fire broke out at a petrol pump near Jamalpur Char Rasta in Ahmedabad

અમદાવાદના જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલપંપ પર બ્લાસ્ટ, પેટ્રોલ પંપમાં અચાનક ધડાકાભેર આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, ફાયર ટીમો ઘટના સ્થળે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ