આગ / મુંબઈના કોલાબાના સસૂન ડૉકમાં લાગી આગ, ફાયરબ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે

A Fire Breaks Out At Sassoon Dock In Colaba And Eight Fire Tenders Are Present At The Spot

મુંબઈમાં કોલોબાના સસૂન ડોકમાં આગ લાગવાની ઘટના બની છે. અહીં ફાયર બ્રિગેડની 8 ગાડીઓ પહોંચી ચૂકી છે. આગને કાબૂમાં લેવાના પ્રયત્નો સતત ચાલુ છે. જો કે હાલમાં આ ઘટનામાં કોઈને નુકસાન થયાના સમાચાર મળી રહ્યા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ