મોટી દુર્ઘટના / BIG BREAKING: મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલ હોસ્પિટલમાં લાગી આગ, 10 લોકોના મોત 20થી વધુ ગંભીર રીતે ઘાયલ

A fire at a hospital in Ahmednagar, Maharashtra, killed five people and seriously injured more than 20 others

મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં એકાએક આગ લાગી છે. આ આગમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સાથેજ 20 થી વધું લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ