વખણાતું / ઉંબાડિયું એવું કે આંગળા ચાટતા રહી જશો, શિયાળાની ફેવરિટ વાનગી તૈયાર કરવાની જાણી લો નૈસર્ગિક રીત

A finger-licking treat, learn the natural way to prepare your favorite winter dish.

શિયાળાની સીઝન શરૂ થતા જ રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં શિયાળુ વાનગીઓની પાર્ટીઓ જામે છે. ક્યાંક ની પોંન્ક પાર્ટી તો ક્યાંક ઓળા રોટલાની પાર્ટી તો ક્યાંક ટોઠા ની પાર્ટી તો ક્યાંક ઊંધિયા પાર્ટી પણ થતી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ