Video / સુરતમાં કારનો શો રૂમ બન્યો આગનો ગોળો, નીકળ્યા ધુમાડાના ભયાનક ગોટેગોટા, મોટા પાયે નુકસાનની આશંકા

A fierce fire broke out in a showroom in Udhana area of Surat

સુરતના ઉધના વિસ્તારમાં હ્યુન્ડાઇ કંપનીના શો રૂમમાં નવા વાહનોમાં ભીષણ આગના પગલે નાસભાગ, ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ