ચકચારી ઘટના / અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન, પોલીસ પતિની ચાલી રહી છે પૂછપરછ

A female police constable committed suicide by hanging herself in Ahmedabad

રાણીપ વિસ્તારમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં આપઘાત કર્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. રાણીપ પોલીસે આપઘાતને લઈને તપાસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ