સંબંધોને લજવતો કિસ્સો / દીકરીઓ ઘરમાં પણ અસુરક્ષિત: સુરતમાં પિતાએ 14 વર્ષની દીકરી પર બે વખત આચર્યું દુષ્કર્મ, કિશોરી જાતે જ પહોંચી પોલીસ પાસે 

A father raped his 14-year-old daughter twice in Surat

સુરતમાં સંબંધોને લજવતો કિસ્સા સામે આવ્યો છે, સગા બાદ સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ