કાળજું કંપાવનારી ઘટના / વડોદરામાં 11 વર્ષના દીકરાને ગળે ટૂંપો આપી પિતાનો આપઘાત, પત્ની પર લાગ્યા ગંભીર આક્ષેપ

A father committed suicide after killing his son in Vadodara

વડોદરામાં પિતાએ પુત્રની હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા, પતિએ પત્નીના ત્રાસથી પગલું ભર્યું હોવાનું આવ્યું સામે, પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બાપોદ પોલીસે તપાસ હાથ ધરી.

બ્રેકિંગ ન્યૂઝ