ભારે કરી ! / મારી ગાયને સમજાવોને: પોલીસ સ્ટેશન પહોંચેલા શખ્સે કરી એવી ફરિયાદ કે પોલીસનું મગજ પણ ચકરાઈ ગયું

a farmer reached police station to lodge fir against his cow saying that her cow is not giving milk karnataka

પોલીસ સ્ટેશનમાં મોટાભાગના કેસ ચોરી, લૂંટ, ધમકી, મારામારી, હત્યા અને બળાત્કારના આવે છે. લોકો તેની સાથે જોડાયેલી ફરિયાદો લઇને પોલીસની પાસે જાય છે અને પોલીસ કેસ નોંધી તપાસ કરવામાં સક્રિય થઇ જાય છે. પરંતુ ઘણી વખત પોલીસની પાસે એવા કેસો પણ આવે છે, જેને સાંભળીને પોલીસ પણ પરેશાન થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ