કોઠાસુજ / ખર્ચો ઓછો અને ફાયદો ઘણો: જેતપુરના ખેડૂતે ખેતી માટે તૈયાર કર્યો કુદરતી અર્ક, જાણી લો બનાવવાની રીત

A farmer of Bordi Samdhiyala village in Jetpur prepared the extract

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના એક ખેડૂતે પાકમાં આવતા રોગને રોકવા માટે અર્ક તૈયાર કર્યો છે, જે પાકને જીવાતના આક્રમણ સામે બચાવવાની સાથે જમીનને પણ ફળદ્રુપ બનાવે છે.

બ્રેકિંગ ન્યૂઝ