બોલિવૂડ / કંગના માટે ફેને બનાવ્યું રેપ સોન્ગ, સોન્ગ સાંભળી તન્નુ બની ભાવુક

A fan made a song for kangana gets viral

કંગના રાનૌતનાં કામથી ઇમ્પ્રેસ થઈને તેનાં એક ફેને કંગનાને ટ્રીબ્યુટ આપતુ એક રેપ સોન્ગ તૈયાર કર્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ