મદદ / સોનૂ સૂદની ટ્વિટથી આ પરિવારને મળ્યું ઘર, 10 દિવસથી રહેતા હતા રસ્તા પર 

A family got help from NGO by sonu sood's tweet

જો મે બોલતા હૂં વો મે કરતા હૂં, આ ડાયલોગ ભલે સોનૂ સૂદનો ના હોય પરંતુ કામ તો એ આ ડાયલોગ પ્રમાણે જ કરે છે. છેલ્લા થોડા દિવસથી ફૂટપાથ પર રહી રહેલી અંજૂ દેવીને મદદ કરવા માટે સોનૂએ પ્રોમિસ કર્યુ હતું અને 24 કલાકની અંદર તે મહિલાને છત અપાવી દીધી છે. અભિનેતાની મદદ તો હજૂ પહોંચી નથી પરંતુ તેની ટ્વિટ બાદ કેટલાક સમાજસેવી સંસ્થા અંજૂની મદદ માટે પહોંચી ગઇ હતી.અંજૂના ખાવા પીવા તથા રહેવાનો દરેક પ્રબંધ કરી દેવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ