બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A family from Mumbai arrived to pay tribute to Dwarkadhish

જય દ્વારકાધીશ / 100 વર્ષ સુધી દ્વારકાના જગત મંદિરે ધજા ચડાવવાનો સંકલ્પ! જન્માષ્ટમી પર મુંબઈથી આવે છે આ પરિવાર

Khyati

Last Updated: 12:55 PM, 19 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. ભગવાનના દર્શન કરવા સહિત અનેક સંકલ્પો સાથે આજે લાખોની જનમેદની કૃષ્ણજન્મોત્સવ ઉજવવા દ્નારકા પહોંચી

  • દ્વારકામાં મુંબઈના એક પરિવારનો અનોખો સંકલ્પ
  • 100 વર્ષ સુધી જગતમંદિરે ધજા ચડાવવાનો સંકલ્પ
  • સંઘાણી પરિવાર સતત 15માં વર્ષે ધજા સાથે દ્વારકા પહોંચ્યો

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.. આજનો આ અવસર ખૂબ અનેરો છે. ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઇને ભક્તોમાં અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારિકાધીશના દર્શને તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. આ એક એવો અવસર છે જ્યારે ભક્તો ભગવાન કૃષ્ણના બાળસ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અનેક લોકો આ દિવસને કંઇ અનોખી રીતે ઉજવે છે. ત્યારે આજે વાત કરીએ આવા જ એક પરિવારની જેઓએ જન્માષ્ટમીને લઇને અનોખો સંકલ્પ કર્યો છે. 

100 વર્ષનો ધજા ચઢાવવાનો સંકલ્પ

જી, હા દ્વારકામાં મુંબઇના એક પરિવારે અનોખો સંકલ્પ કર્યો છે. 100 વર્ષ સુધી જગતમંદિરે ધજા ચઢાવવાનો સંકલ્પ કર્યો છે. જે અન્વયે તેઓ આજે પરિવાર આખો દ્વારકા આવી પહોંચ્યા હતા. સંઘાણી પરિવાર દ્વારા સતત 15માં વર્ષે ધજા સાથે દ્વારકા પહોંચ્યો છે. મુંબઇનો સંઘાણી પરિવાર દર જન્માષ્ટમીએ મંદિર પર ધજા ચઢાવે છે.   ત્યારે વીટીવી ન્યૂઝ સાથે તેઓએ વાત કરતા જણાવ્યું કે આવો અનેરો અવસર દર વર્ષે આપતા રહે. અમે બે વર્ષ કોરોનાને કારણે ચૂકી ગયા. પરંતુ હવે આ જે અવસર મળ્યો છે તેનાથી ધન્યતા અનુભવી રહ્યા છીએ.  

52 ગજની ધજા 

આ પ્રસંગે પરિજનોએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા. 100 વર્ષ ધજા ચઢાવવાનો લ્હાવો મળ્યો છે. કૃષ્ણ જન્મોત્સવને દ્વારકાધીશના સાંનિધ્યમાં જ ઉજવીશું.તેમ જણાવ્યુ હતું.


શાસ્ત્રીજીએ ધજાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે  આ ધજા ચઢાવવાની પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. વિષ્ણુયાગ યજ્ઞ જેટલુ જ પુણ્ય મળે છે. ભગવાનની પાંખ છે. 52 ગજની ધજા ચઢાવવાનો અવસર મળ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ