હોબાળો / ફરીવાર શિક્ષણ જગત શર્મસાર: વિધર્મી શિક્ષક દ્વારા બોટાદમાં વિદ્યાર્થીનીની છેડતી, જુઓ કઇ રીતે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો

A family filed a complaint against a teacher molesting a student in Botad

બોટાદના રાણપુરમાં શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરતા પરિવારે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે. પરિવારે આરોપી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ