તરખાટ / દ્વારકામાં નકલી પોલીસે ઘરમાં જ પરિવારને બનાવ્યો બંધક, બાદમાં 26 વર્ષની યુવતીનો બનાવ્યો વીડિયો 

A fake police took the family hostage at home In Dwarka

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય  તેવું લાગી રહ્યું છે ત્યારે દ્વારકામાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે.માથાભારે શખ્સે યુવતીના ઘરમાં ઘૂસી મચાવ્યો આતંક 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ