પર્દાફાશ / મોડાસા GIDCમાં SOGના દરોડાઃ બ્રાન્ડેડ કંપનીના નામે નકલી કપાસિયા તેલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, એકની ધરપકડ

A factory manufacturing fake cottonseed oil in the name of a branded company was caught

Bogus oil factory: બ્રાન્ડેડ તેલ કંપનીના નામના ડુપ્લીકેટ સ્ટીકર લગાવી અન્ય તેલ વેચતા વેપારીને અરવલ્લી જિલ્લા SOG પોલીસ દ્વારા મોડાસા જીઆઈડીસીમાંથી ઝડપી લેવામાં આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ