વિસ્ફોટ / આકાશમાં થવાનો છે ગજબ ધમાકો, પૃથ્વી પરથી જોઈ શકાશે આ અદ્ભૂત નજારો

a dying star one thousand times bigger betelgeuse than the sun could soon explode humans will also be able to see this...

આકાશગંગાના સૌથી ચમકતા તારામાંથી એક બીટલગ્યૂઝ હવે પોતાની ચમક ખોવી રહ્યો છે. બીટલગ્યૂઝ લાલ રંગનો તારો છે જે ઓરાયન તારામંડળનો ભાગ છે. આ તારો હવે સુપરનોવા ચરણની તરફ આગળ વધી રહ્યો છે. એવામાં વિસ્ફોટની સંભાવના રાખવામાં આવી રહી છે. સુપરનોવા એક શક્તિશાળી તારકીય વિસ્ફોટ છે જેના કારણે તારો હંમેશા માટે ખતમ થઈ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ