અમદાવાદ / પાડોશી યુવકે બળાત્કાર ગુજારીને મૂક-બધિર યુવતીને બનાવી દીધી ગર્ભવતી

A  dumb-deaf woman becomes pregnant by her neighbour at Ahmedabad

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં એક મૂક બધીર યુવતી પર પડોશમાં રહેતા યુવકે બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. પોલીસે આ મામલે યુવક વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ