બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:45 PM, 2 February 2025
રાજકોટમાં છાશવારે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે આવી ઘટનાઓઁમાં વધુ એક ઘટના જોવા મળી છે. જેમાં તેઓએ ગાળાગાળી અને તોડફોડ કરી હતી. જે તત્વોને પોલીસે સબક શીખવાડ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં નશામા ખોર શખ્સનો ત્રાસ જોવા મળ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં યુવક નશાના હાલતમા ગાળાગાળી કરતો અને તોડફોડ કરતો વીડિઓ વાયરલ થયો હતો. ત્યારે વીડિયોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: મહાકુંભમાં મૌની અમાસની દુર્ઘટના બાદ તંત્ર સતર્ક, વસંત પંચમી પર અમૃત સ્નાન માટે ખાસ વ્યવસ્થા
આ વીડિયો વાયરલ થતા પોલીસ તંત્રએ આરોપીની ધરપકડ કરી હતી. જેને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે તેની સાથે વીડિયો બનાવનીને માફી મંગાવી હતી. ત્યારે વારંવાર રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જેમાં પોલીસનો ડર આવા લોકોને ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.