ટેકનોલોજી / હાઈરાઈઝ બિલ્ડિંગની આગ કે ધુમાડામાં ફસાયેલા નાગરિકને આ રીતે શોધી કઢાશે

A drone would help recuse people during fire situations in high rise buildings

રાજ્યમાં આગજનીને લગતી ગોઝારી ઘટનાઓની સંખ્યા આ વર્ષે ઘણા વધુ પ્રમાણમાં નોંધાઈ છે. અમદાવાદમાં આવી ઘટનાઓથી પ્રજાને બચાવી શકાય તે માટે ખાનગી કંપની દ્વારા મ્યુનિ. ફાયરબ્રિગેડને રૂ. રપ લાખનો કેમેરા ગિફટ અપાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ