કાર્યવાહી / જમ્મુ-કશ્મીરમાં વધુ એક ડ્રોન દેખાતા તોડી પડાયું, 5 કિલો વિસ્ફોટકો મળી આવતા મચ્યો હડકંપ

 A Drone Shot Down In Kanachak Area And Explosive

ભારતની સરહદમાં ડ્રોન દ્વારા ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જો કે, આ નાપાક પ્રયાસ ફરી એકવાર નિષ્ફળ ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ